Skip to main content | --/--/---- --:--:--

Welcome to

Bardoli Janta co-operative
Credit Society Ltd.

Financial Planning

Cooperative Promoter

Member Consulting

Monthly Income Plan

બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સોસાયટી લિ.નો ઇતિહાસ

બારડોલી જનતા કો-ઓ.ક્રેડિટ સોસાયટીની સંસ્થાની સ્થાપનાને ચોવીસ વર્ષ પૂર્ણ થયા અને સંસ્થાએ પચ્ચીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ચોવીસ વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપનાંનો મુળ ઉદેશ બારડોલી નગર તથા સંસ્થાનાં કાર્યક્ષેત્રમાં રહેતાં લારીવાળા, ટોપલો લઇને શાકભાજી વેચવાવાળા જેઓ પોતે ઉંચા વ્યાજે, વ્યાજ ખોરો પાસેથી પૈસા લઇ પોતાનો ધંધો કરી પેટીયુ રળતા હતા. આ વાત અચાનક સંસ્થાનાં સ્થાપક પ્રમુખ સ્વ.પ્રબોધભાઇ નાયક તથા સ્થાપક ઉપપ્રમુખ સ્વ.પ્રેમજીકાકાનાં કાન ઉપર પડી. આ લોકો રોજનું જેટલુ કમાતા તેનાં ૫૦ ટકા ઉપર તો વ્યાજમાં આપી દેતા. ત્યાર બાદ સ્વ.પ્રબોધભાઇ નાયક, સ્વ.પ્રેમજીકાકા, તથા શ્રી હર્ષદભાઇ મૈસુરીયાએ ભેગા મળી ચર્ચા કરી કે આ સામાન્ય લોકો માટે કંઇ કરવું જોઇએ ? શ્રી હર્ષદભાઇ મૈસુરીયાએ એક નવી સહકારી મંડળી ચાલુ કરવાનું સુચન કર્યુ.

Our Services

Savings

Members should become self-reliant through savings and thrift and help each other in financial crisis

Deposits

To collect shares/savings from members on voluntary basis and to give to the members through deposits and loans.

Money

To lend money to the members of the society on gold and silver jewelery and for the renewal of the society.

Locker

A total of 900 safes for the purpose of safekeeping the unwanted belongings of the congregation.

Achieve goals

To initiate any proceedings under the bye-laws for the renewal of meetings as it thinks fit, and taking action to achieve goals.

Propagate education

To spread cooperative spirit in the meetings, encouraging them to be enthusiastic and loyal.

સંસ્થાનો શરૂઆતથી પ્રગતિ રિપોર્ટ

વર્ષ ભરપાય શેરભંડોળ કામકાજનું ભંડોળ અનામત ભંડોળ સભાસદ થાપણ સભાસદ ધિરાણ ચો.નફો સભાસદ સંખ્યા ઓડિટ વર્ગ ડિવિડન્ડ % ભેટ/કુપન
૨૦૨૩-૨૪ ૧૬૦.૮૫ ૧૧૩૩૨.૩૮ ૧૪૦૨.૪૨ ૮૭૦૭.૪૪ ૫૭૩૧.૫૮ ૩૧૫.૯૬ ૭૫૭૯ "અ " ૧૨ -----
૨૦૨૨-૨૩ ૧૫૯.૮૫ ૧૦૮૧૩.૬૨ ૧૪૩૨.૫૩ ૮૨૦૨.૨૪ ૫૨૦૫.૦૩ ૪૫.૭૭ ૭૪૬૮ "અ " ૧૨ રૂ. ૭૫૦+મિલેટસ કીટ
૨૦૨૧-૨૨ ૧૫૭.૧૧ ૧૦૨૧૭.૫ ૧૧૯૮.૭૮ ૭૯૬૭.૫ ૪૬૫૪.૪૨ ૪૨.૮૮ ૭૨૨૭ "અ " ૧૨ -----
૨૦૨૦-૨૧ ૧૪૯.૪ ૯૭૧૪.૬૬ ૧૦૬૬.૬૭ ૭૭૧૩.૮૮ ૪૮૪૫.૨૨ ૩૯.૫ ૬૭૩૩ "અ " ૧૨ રૂ. ૭૫૦
૨૦૧૯-૨૦ ૧૪૪.૦૭ ૯૭૦૧.૨૫ ૯૧૧.૩૬ ૭૯૨૬.૧૨ ૪૪૭૩.૧૩ ૩૬.૪૯ ૬૫૨૧ "અ " ૧૨ -----
૨૦૧૮-૧૯ ૧૩૧.૧૮ ૯૨૦૨.૧૯ ૮૦૮.૪૧ ૭૬૦૨.૩૪ ૪૩૯૩.૪૮ ૩૩.૨૩ ૬૨૮૪ "અ " ૧૨ રૂ. ૭૫૦
૨૦૧૭-૧૮ ૧૧૪.૨૯ ૭૬૭૧.૫૭ ૬૮૧.૦૭ ૬૯૧૦.૦૬ ૪૨૭૭.૬૭ ૩૨.૧૯ ૬૦૦૮ "અ " ૧૨ રૂ. ૭૫૦
૨૦૧૬-૧૭ ૧૦૬.૧૯ ૬૦૫૦.૨૧ ૫૧૯.૮૬ ૬૫૨૨.૫૧ ૩૭૦૪.૭૮ ૨૮. ૫૮૦૦ "અ " ૧૨ -----
૨૦૧૫-૧૬ ૯૪.૧ ૪૭૨૩.૫૨ ૩૪૯.૨૬ ૫૧૨૮.૪૩ ૩૧૪૨.૫૭ ૨૫.૬ ૫૨૨૯ "અ " ૧૨ રૂ. ૭૫૦
૨૦૧૪-૧૫ ૭૭.૮૨ ૩૬૫૧.૫૨ ૩૪૯.૨૬ ૪૦૧૯.૨૨ ૨૨૮૮.૭૭ ૨૦.૪૧ ૪૭૨૮ "અ " ૧૨ -----
૨૦૧૩-૧૪ ૬૭.૮ ૨૪૪૬.૧૭ ૨૩૭.૦૨ ૩૧૩૭.૮૬ ૧૮૪૫.૨૭ ૧૮.૩૪ ૪૪૨૫ "અ " ૧૨ -----
૨૦૧૨-૧૩ ૫૭.૦૬ ૨૦૪૧.૪૫ ૧૮૩.૯૯ ૨૦૩૮.૪૨ ૧૨૬૯.૮૭ ૧૫.૧૫ ૪૦૪૦ "અ " ૧૨ રૂ. ૭૫૦
૨૦૧૧-૧૨ ૪૯.૯૬ ૧૫૭૨.૪૬ ૧૨૬.૬ ૧૭૩૭.૪૫ ૧૦૯૩.૫૧ ૧૩.૪૭ ૩૮૯૬ "અ " ૧૨ -----
૨૦૧૦-૧૧ ૪૧.૫૧ ૧૦૪૭.૮૫ ૮૨.૮૫ ૧૩૬૭.૯ ૭૧૨.૦૫ ૯.૪૯ ૩૬૯૫ "અ " ૧૦ -----
૨૦૦૯-૧૦ ૩૯.૭૧ ૭૬૦.૫૭ ૯૧.૦૧ ૮૫૫.૪૯ ૪૩૧.૨૮ ૮.૫૧ ૩૫૧૮ "અ " ૧૦ રૂ. ૫૦૦
૨૦૦૮-૦૯ ૩૯.૦૬ ૭૩૮.૪૮ ૭૧.૧ ૬૦૯.૦૭ ૩૮૨.૨૮ ૮.૧ ૩૪૫૦ "અ " ૧૦ -----
૨૦૦૭-૦૮ ૩૮.૪૮ ૬૩૩.૫૧ ૫૫.૧૯ ૬૦૬.૭૭ ૩૫૧.૮૮ ૮.૦૩ ૩૩૯૧ "અ " ૧૦ -----
૨૦૦૬-૦૭ ૩૮.૦૫ ૬૬૯.૯૭ ૪૦.૨૯ ૫૧૧.૮૨ ૩૧૫.૫૬ ૭.૯૭ ૩૩૪૮ "અ " ૧૦ -----
૨૦૦૫-૦૬ ૩૭.૫૩ ૬૬૯.૯૭ ૨૬.૯૫ ૫૫૯.૯૮ ૨૩૯.૩ ૭.૫ ૩૩૦૪ "અ " ૧૦ -----
૨૦૦૪-૦૫ ૩૬.૮૪ ૫૦૩.૯૯ ૧૯.૨૪ ૪૧૦.૯૩ ૨૧૨.૭૬ ૭.૧૮ ૩૨૫૦ "અ " ૧૦ -----
૨૦૦૩-૦૪ ૩૬.૩૧ ૩૨૦.૬૧ ૧૧. ૨૪૬.૩૮ ૧૮૦. ૩.૯૧ ૩૧૯૩ "અ " ----- સ્ટીલનો ડબ્બો
૨૦૦૨-૦૩ ૩૪.૦૨ ૨૩૮.૪૯ ૫.૩૨ ૧૮૧.૧૮ ૧૦૯.૯૬ ૨.૯૧ ૩૧૧૧ "અ " ----- -----
૨૦૦૧-૦૨ ૩૩.૦૨ ૧૮૨.૭૬ ૩.૯૩ ૧૩૯.૨૩ ૮૯.૪૫ ૨.૪૨ ૩૦૪૨ "અ " ----- -----

News & Notification

Get special offers, interest rate, loan application process and more